
NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર,ધોરણ 3થી 12માં ભણાવાશે જવાનોની વીરગાથા!
NCERT એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. આ રીતે, હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ, તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ…