દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની શરૂઆત પહેલા ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય ત્યાં દેવી લક્ષ્મી આવે છે. દિવાળી પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કાઢી લેવી જોઈએ. ચાલો જાણીએ કે દિવાળી પહેલા શું દૂર કરવું જોઈએ.
જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલા ઘરની બહાર કાઢી લો. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી નકારાત્મકતા આવે છે.
ઇલેક્ટ્રોનિક સામાન
દિવાળીપહેલા ઘરમાંથી ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ખામીયુક્ત રિમોટ અને ટીવી વગેરે કાઢી નાખો. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે, તેથી આ વસ્તુઓને જલ્દી ઘરમાંથી કાઢી નાખો.
તૂટેલા કાચ
જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને દિવાળી પર ઘરમાંથી કાઢી નાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી નકારાત્મકતા આવે છે.
તૂટેલું ફર્નિચર
દિવાળીના તહેવાર પહેલા ઘરમાંથી ખરાબ ફર્નિચર દૂર કરી દેવું જોઈએ. તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે.
દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની શરૂઆત પહેલા ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય ત્યાં દેવી લક્ષ્મી આવે છે. દિવાળી પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કાઢી લેવી જોઈએ. ચાલો જાણીએ કે દિવાળી પહેલા શું દૂર કરવું જોઈએ.દિવાળીપહેલા ઘરમાંથી ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ખામીયુક્ત રિમોટ અને ટીવી વગેરે કાઢી નાખો. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે, તેથી આ વસ્તુઓને જલ્દી ઘરમાંથી કાઢી નાખો
આ પણ વાંચો – સલમાન ખાનના પરિવારે બાબા સિદ્દીકીની હત્યા બાદ કરી અપીલ, ‘No visitors please’
આ પણ વાંચો –બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી, સલમાન ખાન, અમને આ યુદ્ધ જોઈતું ન હતું પણ…