ગુજરાત હવે બનશે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગનું ‘નેશનલ હબ’: રાજ્યમાં નવી 5 ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ શરૂ કરાશે
Gujarat Pilot Training Hub ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે એક મજબૂત અને અત્યાધુનિક માળખું તૈયાર થઈ રહ્યું છે. પરિણામે, ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે દેશનું નવું ‘નેશનલ હબ’ બની ગયું છે. સિવિલ એવિએશનના સતત વધી રહેલા વ્યાપને કારણે યુવાનો માટે એવિએશન સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે નવી તકો ઊભી થઈ રહી છે. Gujarat Pilot Training Hub…

