
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં મળી બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સી એકશનમાં
છેલ્લા કેટલાંક સમયમાં એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે.આજે જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:30 વાગ્યે આવી હતી, અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં, અમદાવાદ એરપોર્ટ પોલીસ, CISF, ડોગ…