Jantar Mantar Protest Ban

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ: દિલ્હી પોલીસે નક્કી કર્યા 3 નવા સ્થળો

 Jantar Mantar Protest Ban રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે દિલ્હી પોલીસે એક મોટો અને મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. લુટિયન્સ દિલ્હીમાં સ્થિત વર્ષો જૂના અને પ્રખ્યાત વિરોધ સ્થળ ‘જંતર મંતર’ને હવે સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ લેવાયેલા આ નિર્ણય…

Read More
Abhijit Deepak Detained

CJP વિરોધ પ્રદર્શન: સ્થાપક અભિજીત દીપકની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત

Abhijit Deepak Detained દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CJP ના સ્થાપક અભિજીત દીપક મુંબઈથી ફ્લાઇટ મારફતે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા કે તરત જ પહેલેથી તહેનાત પોલીસ ટીમે તેમની અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ તરફથી આ વિરોધ પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પરવાનગી…

Read More
Dhruv Rathee Detained

ધ્રુવ રાઠીની અટકાયત: CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી

Dhruv Rathee Detained  સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. Dhruv Rathee Detained  ઘરમાં ઘૂસીને…

Read More

સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More

જયપુરમાં વક્ફ બિલ અંગે મુસ્લિમ સમુદાયની બેઠક યોજાઇ, દેશભરના મુસ્લિમો દિલ્હીમાં કરશે વિરોધ પ્રદર્શન!

 મુસ્લિમ સમુદાયની બેઠક –  રાજસ્થાનની રાજધાની જયપુરના એમડી રોડમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વકફ સુધારા બિલના વિરોધમાં મુસ્લિમ સમુદાય દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ઉલેમાઓ અને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ જયપુર પહોંચ્યા હતા. અહીંના મુસ્લિમ મુસાફિર ખાનાની બહાર આયોજિત કાર્યક્રમને સંબોધતા વક્તાઓએ કહ્યું કે વકફ સુધારો કાયદો…

Read More