Vyayam Shikshak Bharti

રાજ્યમાં 1,141 વ્યાયામ શિક્ષકોની થશે સીધી ભરતી, SAT મેરીટના આધારે મળશે નિમણૂક

Vyayam Shikshak Bharti: ગુજરાતના શૈક્ષણિક જગત અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માટે લાંબા સમયથી ખાલી પડેલી 1,141 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય હેતુ શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવાનો અને રમતગમત…

Read More