
મહેમદાવાદના સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)ના ઉર્સ પર હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ ઉમટશે
મહેમદાવાદના સોજાલી ગામે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી દરગાહ આવેલી છે. બુધવારે રોજા-રોજીનો ભવ્ય ઉર્સ ઉજવાશે, સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ ઉજવાશે. આજે રાત્રે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવશે અને આવતીકાલે બુધવારે 9-4- 2025ના રોજ ઉર્ષ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટશે. મહેમદાવાદના મહાન સંત શહીદ મુબારક સૈયદ…