ઓલિમ્પિક 2036 અને કોમનવેલ્થ 2030ની તૈયારી: AUDAએ મોટેરાની ખેતીની જમીન રહેણાંક ઝોનમાં ફેરવવા આપી મંજૂરી
AUDA 312th board meeting અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ પૂરજોશમાં છે. મનપા તંત્ર અને વિવિધ વિભાગો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 312મી બોર્ડ બેઠક 6 ઓક્ટોબર 2026ના રોજ યોજાઈ હતી. AUDA 312th board meeting ખેતીની જમીનનું રહેણાંક ઝોન-1માં રૂપાંતર મળતી માહિતી મુજબ,…

