
સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…