કેપ્ટન સ્મિત મછાર

કેપ્ટન સ્મિત મછાર: હવામાં જીવલેણ હુમલા છતાં મુસાફરોને બચાવ્યા, PM મોદીએ કર્યા વખાણ

કેપ્ટન સ્મિત મછાર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની એક ફ્લાઈટમાં આકાશમાં જ ભયાનક ઘટના સર્જાઈ હતી. કોકપીટમાં કો-પાયલોટના જીવલેણ હુમલાનો શિકાર બનવા છતાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછારે પોતાની અદભુત સૂઝબૂઝથી સેંકડો મુસાફરોના જીવ બચાવ્યા છે. તેમની આ અસાધારણ બહાદુરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા હીરો ગણાવીને તેમના વખાણ કર્યા છે. કેપ્ટન…

Read More
Rohan Cricketer 6 Wickets

બોલરનો અદભૂત રેકોર્ડ: સતત 6 બોલમાં 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ

Rohan Cricketer 6 Wickets : ક્રિકેટના મેદાન પર અવારનવાર અનેક રેકોર્ડ બનતા હોય છે, પરંતુ ઇંગ્લેન્ડના એક 9 વર્ષના બાળકે જે સિદ્ધિ હાંસલ કરી છે તે સમગ્ર વિશ્વને ચોંકાવી દેનારી છે. ઇંગ્લેન્ડના ગ્રેટ શેલ્ફોર્ડ ક્રિકેટ ક્લબની અંડર-9 ટીમ તરફથી રમતા રોહને એક સ્થાનિક મેચમાં એક જ ઓવરમાં સતત 6 વિકેટ ઝડપીને ક્રિકેટની દુનિયામાં નવો વિક્રમ…

Read More