
કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાળુસિંહ ડાભી ની વરણી કરી છે, નવનિયુક્ત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી ના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નડિયાદના જલારામ મંદિર, કપડવંજ-નડિયાદ રોડ ખાતે તારીખ 28 જૂન, 2025ના…