Lawyers Strike

ગુજરાતમાં વકીલોની હડતાળ સામે સરકાર ઝૂકી: ભાડા વિધેયક 2026 કાયદો નહીં બને, હાઈકોર્ટમાં અપાઈ ખાતરી

 Lawyers Strike  ગુજરાતમાં નવા ભાડા વિધેયક 2026 નો ચારેકોર સખત વિરોધ થઈ રહ્યો હતો. પરિણામે રાજ્યભરના વકીલોએ સજ્જડ હડતાળ પાડીને કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. આખરે રાજ્ય સરકાર વકીલોના આ આક્રમક વિરોધ સામે ઝૂકી ગઈ છે. સરકારે આ મામલે એક બહુ મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકારે સત્તાવાર રીતે…

Read More