મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ

ડિજિટલ યુગમાં પણ મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ અપડેટ થતી નથી! વેબસાઇટ શોભાના ગાંઠિયા સમાન

મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ  જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી…

Read More
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More
રત્નકલાકાર રાહત પેકેજ

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….

Read More
ગુજરાત કોરોના કેસ 2025

ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી, સુરતમાં 2 નવા કેસ, અમદાવાદમાં 20 કેસ નોંધાયા

ગુજરાત કોરોના કેસ 2025- ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં બે નવા કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કોરોનાના વધતા જોખમનો સંકેત આપે છે. સુરતમાં બે નવા કેસ ગુજરાત કોરોના કેસ 2025- સુરત મહાનગરપાલિકા…

Read More
મહેસૂલ તલાટીની ભરતી

ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતી જાહેર

મહેસૂલ તલાટીની ભરતી – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-3ની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પૂર્ણ થશે. ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઓનલાઈન અરજીની તારીખો મહેસૂલ તલાટીનીભરતી – ગુજરાત ગૌણ…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More

ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More

ગેરકાયદેસર બાંગ્લાદેશી કેસમાં ખુલાસો, સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર બનાવ્યા નકલી ડોક્યુમેન્ટ!

બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ…

Read More
SOP

રાજ્યમાં દરેક કર્મચારીઓના આઇડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે, SOP જાહેર કરશે સરકાર

SOP – પહલગામ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 300 જેટલા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર વસાહતીઓ પર નિયંત્રણ લાવવા એક વ્યાપક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નોકરીદાતાઓ માટે કર્મચારીઓના આઈડી…

Read More