Gujarat Heatwave

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ હીટવેવનો પ્રકોપ રહેશે,આ 3 જિલ્લાઓ અગનભઠ્ઠીમાં શેકાશે!

Gujarat Heatwave : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) ફૂંકાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે,…

Read More

કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો, 6 દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર

Kutch Heatwave કચ્છમાં મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લો હાલ આકરા તાપ અને લૂ (Heatwave) ની ચપેટમાં છે. શનિવારે કચ્છના અંજાર અને ગાંધીધામમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી જતાં આ વિસ્તાર સમગ્ર ગુજરાતનો સૌથી ગરમ ‘હોટ ઝોન’ સાબિત થયો હતો. Kutch Heatwave ભુજમાં પણ પારો…

Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી:  ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ભારે કરંટ અને 30થી 40…

Read More

ગુજરાતમાં આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી – ગુજરાતમાં ભર ઉનાળે થયેલા જોરદાર વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. છેલ્લા બે દિવસથી વરસાદથી રાહત મળી હોવા છતાં, હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ચોમાસું 15 જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક આપશે હવામાન વિભાગની આગાહી – હવામાન વિભાગના…

Read More
સાયક્લોનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 25 મે 2025 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 21 મે 2025: આજની હવામાન આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે…

Read More