Bharuch Jama Masjid Controversy

ભરૂચ જામા મસ્જિદ વિવાદ કેસ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં,જૈન-હિન્દુ સમાજે પૂજાના અધિકાર અને રક્ષણની કરી માંગ

Bharuch Jama Masjid Controversy ભરૂચની 14મી સદીની ઐતિહાસિક જામા મસ્જિદ અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક મોટો વિવાદ પહોંચ્યો છે. પાંચ અરજદારોએ કોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જે ઇમારતને મસ્જિદ તરીકે નોંધવામાં આવી છે, તે વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર ‘અશ્વબોધ તીર્થ’ અને ‘શકુનિકા વિહાર’ છે. અરજદારોએ આ સ્થળને જૈન-હિન્દુ મંદિર જાહેર કરી,…

Read More
Lawyers Strike

ગુજરાતમાં વકીલોની હડતાળ સામે સરકાર ઝૂકી: ભાડા વિધેયક 2026 કાયદો નહીં બને, હાઈકોર્ટમાં અપાઈ ખાતરી

 Lawyers Strike  ગુજરાતમાં નવા ભાડા વિધેયક 2026 નો ચારેકોર સખત વિરોધ થઈ રહ્યો હતો. પરિણામે રાજ્યભરના વકીલોએ સજ્જડ હડતાળ પાડીને કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. આખરે રાજ્ય સરકાર વકીલોના આ આક્રમક વિરોધ સામે ઝૂકી ગઈ છે. સરકારે આ મામલે એક બહુ મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકારે સત્તાવાર રીતે…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More

ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ માટે થશે ભરતી,આ તારીખે શરૂ થશે અરજી પ્રક્રિયા

ગુજરાત હાઈકોર્ટ ભરતી- ગુજરાતમાં નોકરીની તકો શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જિલ્લાની વિવિધ અદાલતો માટે ડ્રાઈવર પદ માટે કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટએ ડ્રાઈવર પદ માટે કુલ 86 જગ્યાઓ જાહેર કરી છે અને લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન…

Read More