અમદાવાદના યુવકે હેલમેટ ન પહેરતા 10 લાખનો દંડ!

હેલમેટ ન પહેરતા દંડ – ગુજરાત હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે….

Read More

અમદાવાદીઓ સુધરી જજો!આજથી રોંગ સાઇડ વાહન ચલાવશો તો ખેર નથી,FIR નોંધાશે

શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં 2 લાખથી વધુ કેસો નોંધાયા છે, અને 13.21 કરોડ રૂપિયાની રકમ તરીકે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી, હજુપણ સુધરી રહ્યા નથી.  આ સ્થિતિને જોતા અમદાવાદ    ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવો આદેશ…

Read More
The torture of rickshaw pullers

સરખેજમાં અંબર ટાવર સામે રિક્ષાચાલકોના ત્રાસથી ઉદભવે છે ટ્રાફિકની સમસ્યા, પ્રજા ત્રાહિમામ

The torture of rickshaw pullers – અમદાવાદના સરખેજના અંબર ટાવર સામે મોતી બેકરીની પાસે રિક્ષાચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રીક્ષાચાલકો પાર્કિગ ઝોન ન હોવા છંતા પણ આડેધડ પાર્કિગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. અંબર ટાવરના ચાર રસ્તા સર્કલ પર સૌથી જટિલ ટ્રાફિક સમસ્યા છે. રોજ પીકઅપ અવર સમય સિવાય પણ…

Read More