PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, અયોધ્યાના દીપોત્સવનો પણ કર્યો ઉલ્લેખ
દેશભરમાં આજે દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે. ઘરો, મંદિરો અને બજારોમાં દીવડાઓની રોશની જોવા મળી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પાઠવી શુભેચ્છાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું…

