ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, એક પણ બેઠક જીતી નથી!

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે. સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ…

Read More

મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી: તમામ 7 વાર્ડના હરિફ ઉમેદવારોની જુઓ યાદી

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં…

Read More