
અમદાવાદ મહાનગર પાલિકામાં ફાયર વિભાગમાં નોકરી કરવાની શ્રેષ્ઠ તક,જાણો તમામ માહિતી
આજે અમદાવાદમાં સારા પગારની નોકરી મેળવવાની એક શ્રેષ્ઠ તક આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર)ની બે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ ભારતીય કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ માન્ય યુનિવર્સિટીથી સ્નાતક ડિગ્રી ધરાવવી જોઈએ. ઉપરાંત, નાગપુરની…