ડાકોર નગર પાલિકામાં 11 માસના કરાર આધારિત આ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ

ડાકોર

ડાકોર માં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર નજીક નોકરી મેળવવાની સારી તક આવી છે. પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોરનગરપાલિકામાં નોકરી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા ભરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે

ડાકોર નગરપાલિકા ભરતીની મહત્વપૂર્ણ માહિતી:

  • સંસ્થા: ડાકોરનગરપાલિકા
  • જગ્યા: સીટી મેનેજર (SWM)
  • નોકરીનું સ્થળ: ડાકોર
  • નોકરીનો પ્રકાર: કરાર આધારિત
  • એપ્લિકેશન મોડ: વોક-ઇન ઇન્ટરવ્યૂ
  • ઇન્ટરવ્યૂ તારીખ: 14 ઓક્ટોબર 2024
  • ઇન્ટરવ્યૂ સ્થળ: ડાકોર નગરપાલિકા, ડાકોર

પોસ્ટની વિગતો:

પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોર નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન – અર્બન” અંતર્ગત સીટી મેનેજરની 11 માસના કરાર આધારિત જગ્યા વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

સીટી મેનેજર માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત B.E/B.Tech (Environment, Civil) અથવા M.E/M.Tech (Environment, Civil) હોવી જોઈએ. તેમજ, ઉમેદવારોને ડિગ્રી મેળવનાર બાદ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ:

સીટી મેનેજરની 11 માસના કરાર આધારિત જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ વેતન મળશે.

વોક-ઇન ઇન્ટરવ્યૂના વિગતો:

  • તારીખ: 14 ઓક્ટોબર 2024
  • રજીસ્ટ્રેશન સમય: સવારે 10:30 થી 11:30 સુધી (રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવું)
  • ઇન્ટરવ્યૂ સમય: 12:30 વાગ્યે
  • સ્થળ: ડાકોરનગરપાલિકા,

ઉમેદવારોએ આ માહિતીનો ઉપયોગ કરીને અરજી પ્રક્રિયામાં આગળ વધવું અને નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું.ડાકોર માં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર નજીક નોકરી મેળવવાની સારી તક આવી છે. પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોરનગરપાલિકામાં નોકરી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા ભરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કર્યો છે.

આ પણ વાંચો-   Apple લાવી રહ્યું છે નવું Mac અને iPad, જાણો ફીચર્સ તમને મળશે કંઈ ખાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *