
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!
ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ…