બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં સંપૂર્ણ યાદી જુઓ
આજે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણા ઉત્પાદનો પર મૂળભૂત ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે હવે ઘણી પ્રોડક્ટ સસ્તી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હતું. આ બજેટમાં તેમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ કે બજેટ 2025માં કરવામાં આવેલી જાહેરાતોને કારણે શું…