મહેમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો રંગ, બેઠક જીતવા ઉમેદવારો એડીચોટીનો લગાવી રહ્યા છે જોર

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી કુલ 28 ઉમેદવાર ચૂંટાઇને જશે, મહેમદાવાદમાં મતદારોને આકર્ષવા માટે  હાલ નાસ્તો અને,જમણવારનું આયોજન પૂરજાેશમાં ચાલી રહ્યું છે.  ચૂંટણી આખરી તબક્કામાં પહોંચી  હોવાથી ઉમેદવારોએ સોશિયલ…

Read More

દિલ્હીને પણ મળશે ભાજપ તરફથી સરપ્રાઇઝ CM! જાણો કોણ છે હાલ રેસમાં

દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ 27 વર્ષ પછી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવીને પરવેશ વર્માએ દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પોતાને સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે મોહન યાદવ, ભજનલાલ…

Read More

દિલ્હીની જીત પર PM મોદીએ આપ્યું મોટું નિવેદન, અમે વિકાસમાં કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે…

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ 47 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જીત માટે દિલ્હીના લોકોનો…

Read More

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી, AAP અને BJP વચ્ચે કાંટાની ટક્કર!

દિલ્હી મતગણતરી – બધાની નજર દેશની રાજધાની દિલ્હી પર ટકેલી છે, બધા શનિવારની સવારની રાહ જોઈ રહ્યા છે, એ સવાર જે નક્કી કરશે કે દિલ્હીમાં કોણ સરકાર બનાવશે. મત ગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થવાની છે. તે પહેલાં, એક્ઝિટ પોલ કહે છે કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, તો કયો નવો ઇતિહાસ રચાશે,…

Read More

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા આ ગંભીર આરોપ, જાણો

ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારો અને વોટિંગ લિસ્ટમાં ગેરરીતિઓ જોવા મળી છે. અમારી ટીમોએ તેના પર કામ કર્યું છે. અમને આ અંગે ઘણી ગેરરીતિઓ મળી…

Read More

સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને મોકલ્યું કફન, અખિલેશ યાદવે કહ્યું, EC મરી ગયું છે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. મિલ્કીપુરમાં મતદાન બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે ચૂંટણી પંચ મરી ગયું છે. સફેદ કપડું અર્પણ કરવું પડશે. આ નિવેદન બાદ અખિલેશ યાદવ સપાના સાંસદો સાથે ‘કફન’ સાથે ફોટા પડાવતા જોવા મળ્યા હતા, જેના પર ચૂંટણી પંચ લખેલું હતું. અખિલેશ યાદવે કહ્યું, આ ભાજપની ચૂંટણી…

Read More

મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી: તમામ 7 વાર્ડના હરિફ ઉમેદવારોની જુઓ યાદી

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક

Bhupendra Yadav -ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર યાદવને પ્રદેશ ચુંટણી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ હવે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને પ્રદેશ પ્રમુખના નામ મોવડી મંડળને સોંપશે.ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. BJP announced election…

Read More