
મહેમદાવાદ અને સમાજના વિકાસ માટે કરીમભાઇ મલેકના નેતૃત્વની છે ખાસ જરૂર!
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર પડધમ શાંત થઇ ગયો છે. શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.આજે મહેમદાવાદના સફળ નેતૃત્વની વાત કરવી છે. મહેમદાવાદમાં લઘુમતી સમાજના ત્રણ મહત્વના આધારસ્તંભ એવા નેતા તેમની આગવી શૈલીથી આજેપણ લોકોના માનસપટ પર આલંકિત છે. જેમા બે મર્હુમ શફીભાઇ…