મહેમદાવાદ નગરપાલિકા

મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!

મહેમદાવાદ નગરપાલિકા – ખેડા જિલ્લાનું  ઐતિહાસિક મહેમદાવાદ શહેર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચેના અસંતોષને કારણે ચર્ચામાં છે. શહેરના રહેવાસીઓ ગટરના ગરકાવ, કચરાના ઢગલા અને પાણીની અછત જેવી પાયાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી રહી છે. ગટરના ગરકાવથી શહેર બદહાલ, રહેવાસીઓ પરેશાન મહેમદાવાદ…

Read More

મહેમદાવાદ અને સમાજના વિકાસ માટે કરીમભાઇ મલેકના નેતૃત્વની છે ખાસ જરૂર!

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર પડધમ શાંત થઇ ગયો છે. શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.આજે મહેમદાવાદના સફળ નેતૃત્વની વાત કરવી છે. મહેમદાવાદમાં લઘુમતી સમાજના ત્રણ  મહત્વના આધારસ્તંભ એવા નેતા તેમની  આગવી શૈલીથી આજેપણ લોકોના માનસપટ પર  આલંકિત  છે. જેમા બે મર્હુમ શફીભાઇ…

Read More

મહેમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો રંગ, બેઠક જીતવા ઉમેદવારો એડીચોટીનો લગાવી રહ્યા છે જોર

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી કુલ 28 ઉમેદવાર ચૂંટાઇને જશે, મહેમદાવાદમાં મતદારોને આકર્ષવા માટે  હાલ નાસ્તો અને,જમણવારનું આયોજન પૂરજાેશમાં ચાલી રહ્યું છે.  ચૂંટણી આખરી તબક્કામાં પહોંચી  હોવાથી ઉમેદવારોએ સોશિયલ…

Read More