દક્ષિણ ગુજરાત

લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, ઉમરપાડમાં બે કલાકમાં 6 ઇંચ ખાબક્યો!

દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. મેઘરાજા પોતાના અસલ મિજાજ સાથે વરસી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદ જોર પક઼ડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે મન મૂકીને વરસી રહ્યો છે. આજે  સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે માત્ર બે જ કલાકમાં…

Read More
ખંભાળિયા

ગુજરાતના 250 તાલુકામાંં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ખંભાળિયામાં 18 ઇંચ ખાબક્યો

ખંભાળિયા:  ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાનાં ખંભાળિયામાં…

Read More
મૂશળધાર વરસાદ

ગુજરાતના 169 તાલુકામાં મૂશળધાર વરસાદ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

 રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે બુધવારના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં…

Read More
વરસાદના પ્રકાર

વરસાદ કેટલા પ્રકારનો હોય છે, જાણો તેના વિવિધ પ્રકારો

વરસાદના પ્રકાર :  ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે, અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા તાલુકામાં હળવો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે.શું તમે જાણો છો વરસાદના પ્રકાર કેટલા હોય છે.તો ચાલો આજે અમે તમને વરસાદના પ્રકારો જાણોવીશું. ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે 12 પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે, તેના ઉપરથી…

Read More
મૂશળધાર વરસાદ

રાજ્યમાં 111 તાલુકામાં મૂશળધાર વરસાદ , સોથી વધુ ડોલવણમાં 6.8 ઈંચ ખાબક્યો

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યના 111  તાલુકામાં  મૂશળધાર વરસાદ ખાબક્યો છે.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તો…

Read More