
સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે
ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…