ગુજરાતમાં ગરમીનો કહેર, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું, આગામી બે દિવસ હિટવેવની આગાહી

ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું. કચ્છ…

Read More

ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More

અંબાલાલ પટેલે કરી ઠંડી અને માવઠાને લઇને મોટી આગાહી, જાણો

અંબાલાલ પટેલે :    ચોમાસની વિદાય બાદ કમોસમી વરસાદે ચિંતા વધારી છે, અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં વ્યાપક હવામાન પરિવર્તનો અંગે માહિતી આપી છે. તેમણે વાવાઝોડા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતમાં માવઠાના સંદર્ભમાં સ્પષ્ટ માહિતી આપી છે, જેમાં ચોક્કસ તારીખો સાથે હવામાનની આગાહી કરી છે. પટેલે જણાવ્યું કે વર્ટિકલ વિન્ડ શેરની મધ્યમતા વર્તમાન હવામાનની…

Read More
વરસાદ

અમદાવાદમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે અમદાવાદના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે, જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના…

Read More