Chaitar Vasava Jailed

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો: વનકર્મીઓ સાથે મારપીટના કેસમાં 7 વર્ષની જેલની સજા, ધારાસભ્ય પદ જોખમમાં

Chaitar Vasava Jailed ગુજરાતના રાજકારણ અને આમ આદમી પાર્ટી (AAP) માટે એક અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય અને ફાયરબ્રાન્ડ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) એક જૂના કાનૂની મામલામાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવીને 7  વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાના…

Read More