Chaitar Vasava Release

ચૈતર વસાવાની મુક્તિ માટે AAPનું આદિવાસી મહાસંમેલન, સરકારને 2027ની ચૂંટણી અંગે આપી ચેતવણી

Chaitar Vasava Release ની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP)એ બુધવારે ગાંધીનગરમાં આદિવાસી મહાસંમેલન યોજ્યું હતું. ઉમરગામથી અંબાજી સુધી બે અઠવાડિયાં ચાલેલી આદિવાસી ન્યાય યાત્રાના સમાપન બાદ યોજાયેલા આ સંમેલનમાં AAPના નેતાઓ, કાર્યકરો અને ચૈતર વસાવાની બંને પત્નીઓએ સરકાર સમક્ષ તેમની વહેલી મુક્તિની માગ કરી હતી. AAPના પ્રદેશ પ્રભારી અને દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયે…

Read More
Ahmedabad Municipal Corporation Election Strategy

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણનો ખેલ: આપ અને અપક્ષોના સહારે ભાજપની રણનીતિ, કાર્યકરોમાં ભારે આક્રોશ

Ahmedabad Municipal Corporation Election Strategy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [Ahmedabad Municipal Corporation] ની ચૂંટણી નજીક આવતા જ શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મતોના ધ્રુવીકરણ [Polarization of Votes] માટે અવનવા પેતરા શરૂ કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવાના પ્રારંભિક તબક્કે જ પોલીસ તંત્રના ઈશારે કેટલાક વિવાદાસ્પદ તત્વો અને જમીન માફિયાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા…

Read More