Train Safety Violation

ચાલતી ટ્રેનના AC કોચમાં દીવો પ્રગટાવી આરતી! વીડિયો વાયરલ થતાં રેલવેએ માગી વિગતો

Train Safety Violationનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ચાલતી ટ્રેનના AC કોચમાં એક વ્યક્તિ સળગતો દીવો પ્રગટાવી આરતી કરતો જોવા મળે છે. આરતી બાદ આ વ્યક્તિ લાંબા સમય સુધી શંખ વગાડે છે. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. વીડિયો વાયરલ થયા બાદ રેલવેએ પણ તપાસ માટે…

Read More