Vadodara News

Vadodara News : હોળી પર છોકરીની હત્યાનો ખુલાસો: નશો નહીં, આ હતું અસલ કારણ!

Vadodara News : ગુજરાતના વડોદરામાં હોળીના તહેવાર પર એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એક કાર ચાલકે રાહદારીઓને ટક્કર મારી, જેમાં એક મહિલાનું મોત થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરોપી ડ્રાઈવર તે સમયે નશામાં હતો. જોકે, આ મુદ્દે આરોપી રક્ષિત ચૌરસિયાનું નિવેદન…

Read More

મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની હાલત નાજુક!

મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ….

Read More
bus accident in punjab

પંજાબમાં બસ ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત,અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

bus accident in punjab -પંજાબના ભટિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભટિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ ખાઇમાં પડી ગઈ, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત જીવન સિંહ વાલા ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર,…

Read More
accident between bus and truck in Brazil

બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 લોકોના મોત

accident between bus and truck in Brazil – બ્રાઝિલમાં એક અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં હાઈવે પર આ અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની…

Read More

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત   ગુજરાતના ભરૂચમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 2 બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ઈકો કાર અથડાઈ હતી. ટક્કર થતાં જ કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં સવાર લોકો ત્યાં ફસાઈ…

Read More
ચીનમાં 62 વર્ષીય વૃદ્વે

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે કારથી મચાવ્યો તાંડવ, અડફેટમાં લેતા 35 લોકોના મોત,43 ઘાયલ

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે  –  ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ ભીડ પર કાર ચલાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. ચીનના રાજ્ય ટેલિવિઝન સીસીટીવીએ મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથમાં કાર ઘૂસી જતાં 35 લોકો માર્યા ગયા અને 43 અન્ય…

Read More

ઉત્તરાખંડના કુપીમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા 23 લોકોના મોત, મૃતદેહની સંખ્યા વધશે

ઉત્તરાખંડમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના અલ્મોડા-સોલ્ટ વિસ્તારમાં એક મોટી બસને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ, બસ મેરક્યુલા નજીક કુપીમાં ઉંડી ખાઈમાં પડી છે. આ બસ મુસાફરોથી ભરેલી હતી અને તેમાં 46 લોકો સવાર હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ વહીવટી તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. રાહત કાર્ય શરૂ…

Read More
ધોલપુર

રાજસ્થાનના ધોલપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ બાળકો સહિત 11 લોકોના મોત

રાજસ્થાનના ધોલપુર માં એક મોટો અકસ્માત થયો છે, જેમાં સ્લીપર કોચ બસે એક ટેમ્પોને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં મુસાફરી કરનારા 11 લોકોનું કરૂણ મોત થયું હતું, જેમાં પાંચ બાળકો, ત્રણ છોકરીઓ, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ…

Read More

કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને…

Read More

દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More