
મંદસૌરમાં ગમખ્વાર અકસ્માત, કાર કૂવામાં પડતા 12 લોકોના મોત
Mandsaur accident news – મંદસૌર જિલ્લામાં રવિવારે (27 એપ્રિલ) બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 3 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એક ઝડપી ગતિએ જઈ રહેલી ઈકો કાર પહેલા મોટરસાઈકલને ટક્કર મારી અને પછી સીધી કૂવામાં પડી. Mandsaur accident news…