40 વર્ષથી વધુ સમયથી વકીલાત કરતા રાજ્યભરના 12 સાદાત વકીલોનું સન્માન, ‘સાદાત રત્ન’ એવોર્ડ એનાયત

ગુજરાત સાદાત એડવોકેટ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 40 વર્ષથી વધુ સમયથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા રાજ્યભરના  સાદાત વકીલોને ‘સાદાત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં વકીલાત ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો અને એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ વકીલોના લાંબા અનુભવ અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું….

Read More