ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More
 વિજય સુવાડા

ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક…

Read More
વરસાદ

અમદાવાદમાં મૂશળધાર વરસાદ, નરોડામાં બે ઇંચ વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદ સહિત રાજયમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે….

Read More

અમદાવાદમાં ટ્રસ્ટે લોન ન ભરતા શાળા સીલ કરવામાં આવી, વિધાર્થીઓનું ભાવિ જોખમમાં!

 શાળા સીલ: ગુજરાતના અમદાવાદમાં સ્કૂલે લોન ન ભરતા શાળાને સીલ કરવામાં આવી હતી. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટસિ પણ સંચાલકોને પાઠવી છે. આ શાળામાં 300 બાળકના ભવિષ્યને લઇને પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ વિવાદમાં આવી ગઇ  છે. શાળાના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી…

Read More