ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More
હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં હવે હેલ્મેટ પહેરીને જ નીકળજો, નહીંતર ચલણ પાક્કું,હેલ્મેટ ડ્રાઇવમાં આટલા કેસ નોંધાયા

હેલ્મેટ ડ્રાઇવ:  હેલ્મેટ વિના કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી છતાં દર મિનિટે એકથી વધુ અમદાવાદીઓ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવવા બદલ વાહનચાલકોને પ્રતિ કલાક 10ને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના બે દિવસમાં પોલીસે હેલ્મેટના ઉલ્લંઘનના 3,352 કેસ નોંધ્યા છે અને સ્થળ…

Read More