Juhapura Water Crisis

અમદાવાદના જુહાપુરા-મકતમપુરામાં પાણીની સમસ્યા: સ્થાનિકોનો ‘માટલા ફોડ’ વિરોધ

Juhapura Water Crisis : અમદાવાદ: શહેરના મકતમપુરા વોર્ડ અને જુહાપુરા વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત અને નબળી પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિક રહેવાસીઓ તથા કાઉન્સિલરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની માંગણીઓને વાચા આપવા માટે સ્થાનિકોએ વોર્ડ ઓફિસની બહાર “માટલા ફોડ” વિરોધ પ્રદર્શન કર્યું હતું. Juhapura Water Crisis : સમાન વિકાસના નામે અન્યાયનો આક્ષેપ…

Read More
Ahmedabad Rath Yatra Security

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 9 હથિયારો જપ્ત, 200 શંકાસ્પદોની ધરપકડ

Ahmedabad Rath Yatra Security : અમદાવાદ: ભગવાન જગન્નાથની સુપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ મચી ગયો છે. Ahmedabad Rath Yatra Security : ઓપરેશન રથયાત્રા: શંકાસ્પદ…

Read More
Ahmedabad Rath Yatra Jal Yatra

અમદાવાદમાં ભક્તિભાવ સાથે જળયાત્રા સંપન્ન: ભગવાન જગન્નાથે આપ્યા દિવ્ય ‘ગજવેશ’ દર્શન

Ahmedabad Rath Yatra Jal Yatra :અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, ૧૪ ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાયા હતા. Ahmedabad Rath Yatra Jal Yatra : ગંગાપૂજન…

Read More
Swaminarayan Temple Controversy

અમદાવાદના નવાવાડજ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ: 33 વર્ષથી સત્સંગ કરતા વડીલોને હાંકી કઢાયા, વહીવટકર્તાઓની આપખુદશાહી સામે ભક્તોમાં ભારે રોષ

Swaminarayan Temple Controversy: અમદાવાદના [Ahmedabad] નવાવાડજ [Nava Vadaj] વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો જૂના હરિભક્તો અને નવા વહીવટકર્તાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય [Kalupur Swaminarayan Sect] હેઠળ આવતા આ મંદિરમાં છેલ્લા 33 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સત્સંગ સભા કરતા વડીલોને અપમાનિત કરી કાઢી મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલમાં આ…

Read More

અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More
IPL FINAL 2025

IPL FINAL 2025: IPL ફાઇનલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે

IPL FINAL 2025- ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને પગલે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યું હતું. આ પછી લીગ 17 મે, 2025થી ફરી શરૂ થઈ. આ સ્થગિતીને કારણે શેડ્યૂલમાં ફેરફાર કરવો પડ્યો, અને ફાઈનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂન, 2025ના રોજ રમાશે. શરૂઆતમાં BCCIએ પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત કરી ન હતી, પરંતુ…

Read More

અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની એકસાથે બદલી

 પોલીસકર્મીઓની બદલી – આજથી અમલમાં આવી રહેલી એક મહત્વપૂર્ણ ફેરફારની ઘોષણા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે, જેમાં 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશ્નર, જી એસ મલિકે આ આદેશ આપ્યો છે. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના…

Read More
Ahmedabad

Ahmedabad: રીલ બનાવવાનું પડ્યું ભારે! અમદાવાદમાં ભાડાની કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવાનોના જીવ ગયા

Ahmedabad: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવા પેઢી વારંવાર જોખમી સ્ટંટ કરવાની હિંમત કરે છે. ઘણીવાર આવા પ્રયાસો જીવ માટે ઘાતક સાબિત થાય છે. અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે આવી જ એક દુર્ઘટના બની, જ્યાં રીલ બનાવવાના પ્રયાસમાં ભાડાની સ્કોર્પિયો કાર કેનાલમાં પડતા ત્રણ યુવાનો તણાઈ ગયા. ફાયર બ્રિગેડ અને પોલીસનો બચાવ અભિયાન ચાલુ આ…

Read More

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો ખાસ આભાર, કહી આ મોટી વાત, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્સર્ટએ લોકોના દિલ જીતી લીધા, જેમાં વિરલ પ્રેમ અને ઉત્સાહના માહોલમાં કોલ્ડપ્લે બેન્ડે મશહૂર ગાનોથી એક ઇતિહાસ રચી નાખ્યો.બેન્ડના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને અમદાવાદના પ્રેક્ષકોનો આભાર માન્યો અને આ કાર્યક્રમને “Totally Mind Blowing” ગણાવ્યું. કોલ્ડપ્લેના દરેક ગીતે…

Read More

Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Robofest at Science City -ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી (Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અને અતિ આધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરની…

Read More