Ahmedabad Collector Office

અમદાવાદ કલેક્ટર કચેરીનો મોટો નિર્ણય:6 મહિનાથી અટવાયેલી NA અને જમીન તકરારી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ

Ahmedabad Collector Office જમીન સંબંધિત કામગીરી અને બિનખેતી અરજીઓના ઉકેલ માટે અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા એક અગત્યનું પગલું લેવામાં આવ્યું છે. અધિક રેવન્યુ સેક્રેટરીની અધ્યક્ષતામાં આયોજિત સમીક્ષા બેઠકમાં ૬ મહિના કરતા વધુ સમયથી અટવાયેલી NA, નોન NA અને જમીન તકરારી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા સંચાલિત iORA પોર્ટલ પર રજૂ…

Read More