Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટ પહેલાં 4 ગીતો પર પ્રતિબંધની માગ, ઇન્દોરમાં બોમ્બ ધમકી
Diljit Dosanjh Concertને લઈને ગુજરાતના અમદાવાદ અને મધ્ય પ્રદેશના ઇન્દોરમાં અલગ-અલગ મુદ્દાઓને કારણે ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનારા દિલજીત દોસાંઝના લાઇવ કોન્સર્ટ પહેલાં જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખીને ચાર ગીતો ન ગાવાની માગ કરી છે. બીજી તરફ, ઇન્દોરમાં 15 નવેમ્બરે યોજાનારા તેમના કાર્યક્રમ પહેલાં કેટલીક બેંકો અને મેયર સચિવાલયને…

