ગુજરાતમાં ડમ્પિંગ સાઈટ પર લાગતી આગને રોકવા સરકાર એક્શનમાં: હવે દરેક કચરાના ડેપો પર તૈનાત રહેશે ‘ફાયર ચોકી’
Gujarat Dumping Site Fire Solution: ગુજરાતમાં ઉનાળાનો પારો ચઢતાની સાથે જ મહાનગરોની ડમ્પિંગ સાઈટ [Dumping Site] પર આગ લાગવાની ઘટનાઓ વકરી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર [Gandhinagar] જેવા શહેરોમાં કચરાના પહાડોમાં લાગતી આગને કારણે ફેલાતો ઝેરી ધુમાડો નાગરિકોના શ્વાસ રૂંધી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ…

