અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી રૂ. 25 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ કુખ્યાત શખ્સો ઝડપાયા
Ahmedabad Vadodara Expressway Drug Bust: ગુજરાતમાં નશાકારક પદાર્થોના દૂષણ સામે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં અમદાવાદ પોલીસ અને સુરત પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બુધવારે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી પોલીસે…

