Parcel blast in Ahmedabad

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે શરૂ કરી સઘન તપાસ

Parcel blast in Ahmedabad- ગુજરાતના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર અને પાર્સલ મેળવનાર બંનેને ઈજા થઈ હતી. આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે શિવમ રો હાઉસમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ…

Read More

કાંકરિયા કાર્નિવલમાં જાણો આ વખતે શું હશે ખાસ,જાણો A TO Z માહિતી!

અમદાવાદ શહેરમાં છેલ્લા દસકાથી આકર્ષણનો કેન્દ્ર બન્યું છે .કાંકરિયા કાર્નિવલ, જેનું આયોજન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. 2008માં તેમનાં કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ આ મહત્ત્વકાંક્ષી કાર્નિવલની શરૂઆત કરી હતી, અને તે સમયે થી કાંકરિયા તળાવ એ નગરજનો માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો મુખ્ય કેન્દ્ર બની ગયું છે. The excitement is…

Read More
ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More
હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં હવે હેલ્મેટ પહેરીને જ નીકળજો, નહીંતર ચલણ પાક્કું,હેલ્મેટ ડ્રાઇવમાં આટલા કેસ નોંધાયા

હેલ્મેટ ડ્રાઇવ:  હેલ્મેટ વિના કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી છતાં દર મિનિટે એકથી વધુ અમદાવાદીઓ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવવા બદલ વાહનચાલકોને પ્રતિ કલાક 10ને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના બે દિવસમાં પોલીસે હેલ્મેટના ઉલ્લંઘનના 3,352 કેસ નોંધ્યા છે અને સ્થળ…

Read More