Jamia Ibne Abbas Charitable Trust

સરખેજમાં જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જોડાંઓ માટે ભવ્ય ‘સર્વધર્મ સમૂહલગ્ન’ યોજાયા

Jamia Ibne Abbas Charitable Trust અમદાવાદ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો અદભુત સંદેશ આપતો એક પ્રસંગ તાજેતરમાં યોજાયો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવાર, 11 ઑક્ટોબર 2026ના રોજ ચોથા ‘સર્વધર્મ સમૂહલગ્ન’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરી સાહેબની સીધી આગેવાની અને…

Read More
Gujarat Dog Bite Cases

દેશભરમાં શ્વાન કરડવાના મામલામાં ગુજરાત ટોપ 5 રાજ્યોમાં સામેલ,અમદાવાદમાં સૌથી વધુ આતંક

Gujarat Dog Bite Cases શ્વાન કરડવાના કેસમાં ગુજરાત સમગ્ર ભારતમાં ટોપ 5 રાજ્યમાં સામેલ છે. રાજ્યમાં વર્ષે સરેરાશ 1.50 લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે, અને દરરોજ સરેરાશ 700 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્વાનના આતંક અને કરડવાની ગંભીર ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં…

Read More

ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રવેશ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આજે છેલ્લી તક , પ્રવેશ પરીક્ષા ૩ ઓક્ટોબરે યોજાશે

PhD Admission Update ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી PhD પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોઈ કારણસર ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓને આજે, 23 સપ્ટેમ્બરે, વિશેષરૂપે છેલ્લી તક આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા મળતી માહિતી મુજબ, આવા વિદ્યાર્થીઓ આજે સવારે 10 વાગ્યાથી સાંજે…

Read More
AMTS Bus Fake Number Plate

અમદાવાદમાં એક જ નંબર પ્લેટની બે AMTS બસ ઝડપાઈ, 5 લાખનો દંડ

AMTS Bus Fake Number Plate અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTSની બસ સેવામાં એક અજીબ અને ચોંકાવનારો વિરોધાભાસ સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક જ નંબરની બે ઇલેક્ટ્રિક બસ (E-Bus) એક જ રૂટ પર એકસાથે દોડતી નજરે પડી હતી. આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા જ AMTS તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેક્સ બચાવવા માટે કરવામાં આવતી…

Read More
Piyush Desai Passes Away

મહેમદાવાદના મૂળ વતની અને વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઈનું નિધન

Piyush Desai Passes Away ગુજરાત સહિત દેશના વ્યાપાર અને ઉદ્યોગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટી-બ્રાન્ડ ‘વાઘ બકરી’ (Wagh Bakri Tea Group) ના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું અવસાન થયું છે. તેમના નિધનને કારણે સમગ્ર બિઝનેસ જગતમાં અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના વતની એવા પિયૂષ દેસાઈએ વાઘ…

Read More

મહેમદાવાદ દારૂનો એપી સેન્ટર? ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂની રેલમછેલ!

 Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના  જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં…

Read More

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: ગુજરાતના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નારાથી ગૂંજ્યા

Shravan Maas 2026 શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ, ૨૦૨૬) થી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી…

Read More

અમદાવાદ એસજી હાઈવે: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે [S G Highway] પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગના ૩૨મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત [Suicide] કરી લીધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.૨૨) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો…

Read More
Vande Bharat Train Heart Transport

વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ પહોંચાડાયું ‘લાઈવ હાર્ટ’, માત્ર ગણતરીની મિનિટોમાં બચ્યો જીવ!

 Vande Bharat Train Heart Transport ભારતીય રેલવેએ આજે તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ અને સુરત વચ્ચે દોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનો ઉપયોગ કરીને એક ‘લાઈવ હાર્ટ’ (જીવંત હૃદય) ને સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે. આ અસાધારણ પ્રયાસથી એક જટિલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મોટી મદદ મળી છે અને દર્દીનો જીવ બચાવવાની આશા…

Read More

અમદાવાદમાં મેઘ તાંડવ: 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક અંડરબ્રિજ કરાયા બંધ

Ahmedabad Heavy Rain Flood અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ભારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારના 9 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના ગાળામાં શહેરમાં સરેરાશ 11 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાયો છે. આટલા ટૂંકા ગાળામાં પડેલા મુસળધાર વરસાદને કારણે સમગ્ર અમદાવાદ શહેર જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના…

Read More