ભારતમાં મુસ્લિમોને અછૂત બનાવી દેવામાં આવ્યા છે – ઓવૈસી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર મુસ્લિમોને લગતી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારતમાં મુસ્લિમોને અછૂત  બનાવી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં 15 મુસ્લિમ પરિવારોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચમોલીના વેપારીઓએ ધમકી આપી છે કે મુસ્લિમોએ 31મી ડિસેમ્બર સુધીમાં ચમોલી છોડવી પડશે. જો મકાનમાલિકો મુસ્લિમોને ઘર આપે છે તો…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More

ભાજપના ધારાસભ્યએ મુસ્લિમોને આપી ખુલ્લી ધમકી, કેસ નોંધાયો!

મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતિશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 302, 153 અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતિશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે એક એકને…

Read More
વકફ બિલ

JPCની વકફ સુધારાની બીજી બેઠકમાં હોબાળો! વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ પર વાંધો

વકફ બિલ માં સુધારો કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બીજી બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સભ્યોએ ડ્રાફ્ટ બિલની કેટલીક જોગવાઈઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી….

Read More
મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…

Read More
અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More

AIMIMના ઓવૈસીએ પ્રસાદ મામલે BJP પર કર્યા આકરા પ્રહાર, અમરનાથ યાત્રાના પ્રસાદ મામલે કરી આ મોટી વાત!

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે.  સરકાર દ્વારા જાણી…

Read More