Gomtipur Councillor Iqbal Sheikh

ઇકબાલ શેખની ઓળખ પાર્ટી નહીં, પણ તેમના સેવાકીય કાર્યો છે! આ વખતે AIMIM માંથી લડશે ચૂંટણી

Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે…

Read More