Sabir Kabliwala AIMIM Gujarat

સુરતમાં ભારે વરસાદને લઇને AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની જનતાને સુરક્ષા અપીલ

Sabir Kabliwala AIMIM Gujarat : દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા સાહેબે તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. તેમણે કુદરતી આફતના આ સમયમાં સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો છે….

Read More
AIMIM Gujarat Dissolved

AIMIM ગુજરાતનું રાજકીય માળખું તાત્કાલિક અસરથી ભંગ, ટૂંક સમયમાં નવા માળખાની થશે જાહેરાત

AIMIM Gujarat Dissolved : ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમ (AIMIM) ગુજરાત એકમમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ બૅરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) સાહેબ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જનાબ જાફર હુસૈન મેરાજ (Jafar Hussain Meraj) સાહેબ સાથે ગહન ચર્ચા અને વિચારણા કર્યા બાદ, પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AIMIM…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More
Iqbal Sheikh Gomtipur

ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Iqbal Sheikh Gomtipur : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇકબાલ શેખે પોતાનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક અત્યંત વેગવંતો બનાવી દીધો છે. ગોમતીપુરના સ્થાનિક રહીશોમાં બહોળી લોકચાહના ધરાવતા ઇકબાલ શેખ જ્યાં પણ પ્રચાર અર્થે જઈ રહ્યા છે, ત્યાં…

Read More