Cannes Film Festival 2026: મિડનાઈટ બ્લુ ગાઉનમાં ઐશ્વર્યા રાયનો સ્ટનિંગ લુક વાયરલ
Aishwarya Rai Cannes Look : બોલિવૂડની [Bollywood] બ્યુટી ક્વીન અને ગ્લોબલ આઇકોન ઐશ્વર્યા રાય બચ્ચને [Aishwarya Rai Bachchan] ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ ના [Cannes Film Festival 2026] રેડ કાર્પેટ પર પોતાના હુસ્નનો જાદુ વિખેર્યો છે. ચાહકો જે પળની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગઈ છે. ઐશ્વર્યાનો કાન્સ રેડ કાર્પેટ પરનો…

