Vadodara ATS Arrest

Vadodara ATS Arrest: જરોદમાંથી AK-47 અને 23 કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ ઝડપાયો

Vadodara ATS Arrest મામલે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાં કાર્યવાહી કરીને એક શખ્સની ધરપકડ કરી છે. જરોદ બસ સ્ટેન્ડ નજીકથી પકડાયેલા આ શખ્સ પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. આરોપી મૂળ આસામનો હોવાનું કહેવાય છે અને તેની જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત સંડોવણી હોવાની શંકા વ્યક્ત…

Read More