Gandhidham BSF Camp :

ગાંધીધામ BSF કેમ્પમાં 24 વર્ષીય જવાનનું ભેદી સંજોગોમાં મોત: પોતાની જ AK-47 રાઈફલમાંથી ગોળી વાગતા ચકચાર

Gandhidham BSF Camp : કચ્છ બોર્ડર પર આવેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ [Border Security Force] એટલે કે BSF ની 90 નંબરની બટાલિયનના હેડક્વાર્ટરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારના અરસામાં અહીં ફરજ બજાવતા 24 વર્ષીય યુવાન જવાન પંકજ લધુભાઈ મેમાકિયાનું [Pankaj Memakiya] શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, જવાનને…

Read More