Amul Dairy Price Hike

મોંઘવારીનો વધુ એક ઝટકો: અમૂલ ડેરીએ ગોલ્ડના ભાવમાં ₹4 અને તાજામાં ₹2નો કર્યો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુ

Amul Dairy Price Hike દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડવાની છે. આણંદ સ્થિત સુપ્રસિદ્ધ અમૂલ ડેરી દ્વારા દૂધની કેટલીક મુખ્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોની સિઝન બાદ અચાનક ભાવ વધારાના આ સમાચાર સામે આવતા ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી ગઈ છે. અમૂલ…

Read More